નીચેનામાંથી કયું નાઈટ્રોજનના વધતા ઓક્સિડેશન આંકના ક્રમમાં ગોઠવાયેલું છે?

  • A
    $NH_3 < N_2O_5 < NO < N_2$
  • B
    $NO_2^+ < NO_3^- < NO_2^- < N_3^-$
  • C
    $NH_4^+ < N_2H_4 < NH_2OH < N_2O$
  • D
    $NO_2 < NaN_3 < NH_4^+ < N_2O$

Explore More

Similar Questions

જ્યારે $KMnO_4$ નું એસિડિક દ્રાવણમાં ઓક્ઝેલિક એસિડ સાથે રિડક્શન થાય છે,ત્યારે $Mn$ નો ઓક્સિડેશન આંક કેટલાથી કેટલો બદલાય છે?

$MnO_4^{-}$ માં $Mn$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

નાઈટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા શેમાં સૌથી વધુ છે?

$OF_2$ અને $KO_2$ માં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે શું છે?

ડાયક્રોમેટ આયનની બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે બનતી નીપજમાં $Cr$ નો ઓક્સિડેશન આંક .... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo